રેવન્યુ તલાટી રિઝલ્ટ 2025 : મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી અને કટ-ઑફ માર્ક્સ
GSSSB દ્વારા રેવન્યુ તલાટી રિઝલ્ટ 2025 જાહેર થયું. કેટેગરી પ્રમાણે કટ-ઑફ માર્ક્સ, મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવાર યાદી અને આગળની પ્રક્રિયા વિશે વિગતવાર જાણો. રેવન્યુ તલાટી રિઝલ્ટ 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી (Revenue Talati) વર્ગ-3 ભરતી 2025 માટે યોજાયેલી પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ … Read more