GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025: 29 જગ્યાઓ માટે ભરતી

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025

GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025 જાહેર. કુલ 29 જગ્યાઓ માટે અરજી 25 નવેમ્બરથી શરૂ. લાયકાત, વય મર્યાદા, પગાર, પરીક્ષા પદ્ધતિ અને ઓનલાઈન ફોર્મ લિંક અહીં વાંચો. Apply Now! GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025 વિગતો માહિતી ભરતી બોર્ડ GSSSB – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટનું નામ Royalty Inspector (Class-3) કુલ જગ્યા 29 અરજી છેલ્લી તારીખ … Read more