સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025 રંગારંગ પ્રારંભ – ડાંગી નૃત્ય અને ડ્રોન શો
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025નો ભવ્ય પ્રારંભ થયો. ડાંગી નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષક ડ્રોન લાઇટ શોથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025 સાપુતારા ખાતે ‘વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’નો ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઇકાલે વિધિવત રીતે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં … Read more