SIM વગર નહીં ચાલે WhatsApp! – WhatsApp SIM Binding, ફેબ્રુઆરી 2026થી નવો નિયમ
SIM વગર નહીં ચાલે WhatsApp: ભારતમાં WhatsApp, Telegram, Signal જેવા એપનેSIM Binding ફરજિયાત. SIM કાઢતા જ એપ બંધ, દર 6 કલાકે ફરી Login. સાઇબર ફ્રોડ રોકવા સરકારનું પગલું. SIM વગર નહીં ચાલે WhatsApp! SIM વગર નહીં ચાલે WhatsApp!: ભારત સરકારે મેસેજિંગ પ્લેટફોર્મસ પર સાઇબર સુરક્ષા કડક બનાવવાના હેતુથી મોટા ફેરફારની જાહેરાત કરી છે. ટેલિકોમ વિભાગ … Read more