સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025: ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ
સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા અને તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-12-2025 થી 25-12-2025 સુધીમાં ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. Promise Day 2026: પ્રેમ, વિશ્વાસ અને … Read more