Suzlon Energy Stock : શું સુઝલોન એનર્જી શેર 100 ને પાર થશે! જાણો બજારનું વલણ
Suzlon Energy Stock : એક સમયે 2 રૂપિયા પર પહોચવા વાળો સુઝલોન એનર્જી શેર આજે 52 વિક હાઈ પર ચાલી રહ્યો છે, જેની કીમત હાલ 71.37 રૂપિયા છે. કંપનીએ તાજેતરમાં જ ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા. Suzlon Energy Stock Suzlon Energy Stock: હાલ સુઝલોન એનર્જી શેરમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે, છેલ્લા 8 … Read more