પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025

પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025

પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025: પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ (Western Railway Vadodara Division) દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર (CMP) ની નિમણૂક માટે ઓફિશિયલ સૂચના જાહેર કરવામાં આવી છે.આ ભરતી અંતર્ગત ઓર્થોપેડિક સર્જન અને GDMO (જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર) ની જગ્યાઓ માટે 15 ઓક્ટોબર 2025ના રોજ ઇન્ટરવ્યૂ યોજાશે. પશ્ચિમ રેલવે વડોદરા ભરતી 2025 મહત્વપૂર્ણ બાબત એ … Read more