---Advertisement---

અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025


On: October 2, 2025 9:58 AM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025 માટે ફાર્માસિસ્ટ પદની જાહેરાત. 06 જગ્યાઓ, ₹16,000 વેતન. અરજી છેલ્લી તારીખ 10 ઑક્ટોબર 2025.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની Urban Health Society (UHS), Ahmedabad દ્વારા કાઉન્સેલર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી મહત્તમ 11 મહિના માટે કોન્ટ્રાક્ટ આધારે રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે.

અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025

વિગતોમાહિતી
સંસ્થાUrban Health Society, Ahmedabad
પદનું નામફાર્માસિસ્ટ
જગ્યાઓની સંખ્યા06
નોકરીનો પ્રકારકોન્ટ્રાક્ટ આધારિત (11 મહિના)
અરજી કરવાની તારીખ01/10/2025 થી 10/10/2025 (સાંજના 5:00 સુધી)
અરજી કરવાની વેબસાઇટarogyasathi.gujarat.gov.in

લાયકાત (Eligibility)

  • માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્માસીની ડીગ્રી અથવા ડીપ્લોમાં ધરવતા હોવા જોઈએ.
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.

ઉંમર મર્યાદા (Age Limit)

  • ઉમેદવારની મહત્તમ ઉંમર 58 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર (Salary)

  • પસંદગી થયેલ ઉમેદવારને માસિક ₹16,000/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

અરજી પ્રક્રિયા (How to Apply)

  1. ઉમેદવારોને માત્ર ઓનલાઈન અરજી જ માન્ય રહેશે.
  2. અરજી કરવા માટે arogyasathi.gujarat.gov.in પર જઈને PRAVESH Module માંથી અરજી કરવી પડશે.
  3. અરજી સાથે તમામ જરૂરી શૈક્ષણિક તથા અનુભવના પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.

મહત્વની તારીખો (Important Dates)

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 01 ઓક્ટોબર 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10 ઓક્ટોબર 2025 (સાંજના 5:00 વાગ્યા સુધી)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
  • અરજદાર દ્વારા આપેલ માહિતી ખોટી સાબિત થશે તો અરજી રદ કરવામાં આવશે.
જાહેર વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

FAQs – અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025

Q1. અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2025 કયા પદ માટે છે?

Ans. આ ભરતી ફાર્માસિસ્ટ પદ માટે છે.

Q2. કેટલા ઉમેદવારોની ભરતી થશે?

Ans. કુલ 06 જગ્યાઓ ખાલી છે.

Q3. માસિક વેતન કેટલું મળશે?

Ans. ઉમેદવારને માસિક ₹16,000/- ફિક્સ પગાર મળશે.

Q4. અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

Ans. 10 ઓક્ટોબર 2025 સાંજના 5:00 વાગ્યા સુધી ઑનલાઇન અરજી કરી શકાય છે.

Q5. કયા વેબસાઇટ પર અરજી કરવી?

Ans. arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર અરજી કરવી.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment