વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સ્વીમીંગ પુલ માટે પુરુષ અને મહિલા લાઇફગાર્ડ કમ ટ્રેનર ની જગ્યાઓ માટે ૧૧ મહિના માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુ તથા સ્વીમીંગ પ્રેક્ટિકલ ટેસ્ટ યોજાશે.
વડોદરા મહાનગરપાલિકા લાઇફગાર્ડ ભરતી 2026
વિગત માહિતી સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટનું નામ લાઇફગાર્ડ કમ ટ્રેનર નોકરીનો પ્રકાર કરાર આધારિત (૧૧ મહિના) ઇન્ટરવ્યુ પ્રકાર Walk-in Interview
Eligibility Criteria (લાયકાત માપદંડ)
ઉમેદવાર એસ.એસ.સી. (10th Pass) હોવો જરૂરી
ઉત્તમ તરવૈયા હોવા જોઈએ
પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવ
ડૂબતા માણસને બચાવવાની ક્ષમતા
CPR / કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની જાણકારી જરૂરી
ઉંમર મર્યાદા
તારીખ 05-01-2026 ના રોજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ
Salary (પગાર)
પોસ્ટ પ્રકાર માસિક પગાર પૂર્ણ સમય (Full Time) ₹20,000/- આંશિક સમય (Part Time) ₹10,000/-
election Process (પસંદગી પ્રક્રિયા)
Walk-in Interview
સ્વીમીંગ પ્રેક્ટિકલ ટેસ્ટ
દસ્તાવેજોની ચકાસણી
પૂર્ણ સમયના ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે
Walk-in Interview Details
તારીખ: 05-01-2026
સમય: બપોરે 02:00 કલાકે
સ્થળ : સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વીમીંગ પુલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા-24