IOCL Gujarat Refinery દ્વારા 583 Apprentice જગ્યાઓ માટે ભરતી 2025-26. કોઈ પરીક્ષા નહીં, માત્ર Merit આધારે પસંદગી. 18થી 24 વર્ષની ઉંમર. ઓનલાઇન અરજી કરો.
IOCL Gujarat Refinery એપ્રેન્ટીસ ભરતી 2025-26
Indian Oil Corporation Limited (IOCL) દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે 583 એપ્રેન્ટિસ માટે નોંધણી શરૂ થઈ છે. ઉમેદવારોએ NAPS/NATS અને IOCL Portal પર બંને જગ્યાએ અરજી કરવી ફરજિયાત છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવાનો માટે રિફાઇનરીમાં કરિયર બનાવવા નો ઉત્તમ મોકો છે.
IOCL Gujarat Refinery Apprentice Recruitment 2025-26
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | Indian Oil Corporation Limited – Gujarat Refinery |
| જાહેરાત નંબર | JR/01/2025-26 |
| જગ્યાઓ | 583 |
| પોસ્ટ પ્રકાર | Apprenticeship |
| અરજી શરૂ તારીખ | 28 નવેમ્બર 2025 |
| અરજી છેલ્લી તારીખ | 18 ડિસેમ્બર 2025 |
| પસંદગી પદ્ધતિ | મેરિટ આધારિત (કોઈ પરીક્ષા નથી) |
| તાલીમ સમય | 12 થી 24 મહિના |
| નોકરીનું સ્થાન | Gujarat Refinery |
IOCL Apprentice Posts & Trades
- Trade Apprentice – Attendant Operator (Chemical Plant)
- Trade Apprentice – Fitter (Mechanical)
- Trade Apprentice – Boiler
- Technician Apprentice – Chemical / Mechanical / Electrical / Instrumentation
- Secretarial Assistant
- Accountant
- Data Entry Operator (Freshers & Skill Certificate Holder)
લાયકાત (Eligibility Criteria)
વય મર્યાદા (30.11.2025 મુજબ)
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 24 વર્ષ
- (SC/ST – 5 વર્ષ છૂટ, OBC – 3 વર્ષ છૂટ, PwBD – 10 વર્ષ સુધી છૂટ)
શૈક્ષણિક લાયકાત
- B.Sc / B.Com / BA / Diploma / 12th pass / ITI
- Minimum 50% માર્ક્સ (SC/ST/PwBD – 45%)
સ્ટાઈપેન્ડ / પગાર
- Apprentices Act અનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે (Trade મુજબ રકમ અલગ હોય શકે)
Selection Process
- કોઈ લખિત પરીક્ષા નથી. માત્ર શૈક્ષણિક Marks પર મેરિટ લિસ્ટ. Document Verification પછી Final Selection.
Apply Online Process
અરજી બે સ્ટેપમાં કરવી પડશે :
Step 1: NAPS/NATS Registration
- Diploma Trades → NATS Portal
- બાકીના Trades → NAPS Portal
Step 2: IOCL Portal Online Apply
- IOCL Apprentice Portal પર Online ફોર્મ ભરવું
- બંને ફોર્મમાં Mobile / Email Detail Same હોવી જ જોઈએ
મહત્વપૂર્ણ તારીખો
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| અરજી શરુ તારીખ | 28-11-2025 |
| અરજી છેલ્લી તારીખ | 18-12-2025 |
| સંભવિત ડોક્યુમેન્ટ લીસ્ટ | 27-12-2025 |
| સંભવતી ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ | 02-01-2026 થી 07-01-2026 |
નિષ્કર્ષ
IOCL Gujarat Refinery: જો તમે ITI / Diploma / B.Sc / B.Com / 12th પાસ છો અને IOCL જેવી Fortune 500 કંપનીમાં Training મેળવવા માંગો છો તો આ તમારી માટે ગોલ્ડન ચાન્સ છે. કોઈ પરીક્ષા વગર સીધી મેરિટ પર સિલેક્શન એટલે competition પણ ઓછું!
FAQs – IOCL Gujarat Refinery એપ્રેન્ટીસ ભરતી 2025-26
પ્રશ્ન 1. IOCL Apprentice માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ. 18 ડિસેમ્બર 2025, સાંજે 5:00 સુધી ઓનલાઇન અરજી કરી શકાય.
પ્રશ્ન 2. શું કોઈ લખિત પરીક્ષા લેવામાં આવશે?
જવાબ. નહીં. પસંદગી કેવળ Merit આધારિત રહેશે. કોઇ Exam નથી.
પ્રશ્ન 3. Apprenticeship માટે કેટલા Seats છે?
જવાબ. કુલ 583 જગ્યાઓ ઉપલબ્ધ છે.
પ્રશ્ન 4. કોણ-કોણ અરજી કરી શકે?
જવાબ. 12th Pass / ITI / Diploma / B.Sc / B.Com / B.A. લાયકાત મુજબ Trades માટે અરજી કરી શકે.