પરીક્ષા વગર સીધી ભરતી – IOCL Gujarat Refinery એપ્રેન્ટીસ ભરતી 2025-26

IOCL Gujarat Refinery દ્વારા 583 Apprentice જગ્યાઓ માટે ભરતી 2025-26. કોઈ પરીક્ષા નહીં, માત્ર Merit આધારે પસંદગી. 18થી 24 વર્ષની ઉંમર. ઓનલાઇન અરજી કરો.

IOCL Gujarat Refinery એપ્રેન્ટીસ ભરતી 2025-26

Indian Oil Corporation Limited (IOCL) દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે 583 એપ્રેન્ટિસ માટે નોંધણી શરૂ થઈ છે. ઉમેદવારોએ NAPS/NATS અને IOCL Portal પર બંને જગ્યાએ અરજી કરવી ફરજિયાત છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવાનો માટે રિફાઇનરીમાં કરિયર બનાવવા નો ઉત્તમ મોકો છે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2025-26

વિગતમાહિતી
સંસ્થાIndian Oil Corporation Limited – Gujarat Refinery
જાહેરાત નંબરJR/01/2025-26
જગ્યાઓ583
પોસ્ટ પ્રકારApprenticeship
અરજી શરૂ તારીખ28 નવેમ્બર 2025
અરજી છેલ્લી તારીખ18 ડિસેમ્બર 2025
પસંદગી પદ્ધતિમેરિટ આધારિત (કોઈ પરીક્ષા નથી)
તાલીમ સમય12 થી 24 મહિના
નોકરીનું સ્થાનGujarat Refinery

IOCL Apprentice Posts & Trades

  • Trade Apprentice – Attendant Operator (Chemical Plant)
  • Trade Apprentice – Fitter (Mechanical)
  • Trade Apprentice – Boiler
  • Technician Apprentice – Chemical / Mechanical / Electrical / Instrumentation
  • Secretarial Assistant
  • Accountant
  • Data Entry Operator (Freshers & Skill Certificate Holder)

લાયકાત (Eligibility Criteria)

વય મર્યાદા (30.11.2025 મુજબ)

  • ન્યૂનતમ: 18 વર્ષ
  • મહત્તમ: 24 વર્ષ
  • (SC/ST – 5 વર્ષ છૂટ, OBC – 3 વર્ષ છૂટ, PwBD – 10 વર્ષ સુધી છૂટ)

શૈક્ષણિક લાયકાત

  • B.Sc / B.Com / BA / Diploma / 12th pass / ITI
  • Minimum 50% માર્ક્સ (SC/ST/PwBD – 45%)

સ્ટાઈપેન્ડ / પગાર

  • Apprentices Act અનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે (Trade મુજબ રકમ અલગ હોય શકે)

Selection Process

  • કોઈ લખિત પરીક્ષા નથી. માત્ર શૈક્ષણિક Marks પર મેરિટ લિસ્ટ. Document Verification પછી Final Selection.

Apply Online Process

અરજી બે સ્ટેપમાં કરવી પડશે :

Step 1: NAPS/NATS Registration

Step 2: IOCL Portal Online Apply

  • IOCL Apprentice Portal પર Online ફોર્મ ભરવું
  • બંને ફોર્મમાં Mobile / Email Detail Same હોવી જ જોઈએ

મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટતારીખ
અરજી શરુ તારીખ28-11-2025
અરજી છેલ્લી તારીખ18-12-2025
સંભવિત ડોક્યુમેન્ટ લીસ્ટ27-12-2025
સંભવતી ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ02-01-2026 થી 07-01-2026
સત્તાવાર જાહેરાતવાંચો
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ કરો

નિષ્કર્ષ

IOCL Gujarat Refinery: જો તમે ITI / Diploma / B.Sc / B.Com / 12th પાસ છો અને IOCL જેવી Fortune 500 કંપનીમાં Training મેળવવા માંગો છો તો આ તમારી માટે ગોલ્ડન ચાન્સ છે. કોઈ પરીક્ષા વગર સીધી મેરિટ પર સિલેક્શન એટલે competition પણ ઓછું!

FAQs – IOCL Gujarat Refinery એપ્રેન્ટીસ ભરતી 2025-26

પ્રશ્ન 1. IOCL Apprentice માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ. 18 ડિસેમ્બર 2025, સાંજે 5:00 સુધી ઓનલાઇન અરજી કરી શકાય.

પ્રશ્ન 2. શું કોઈ લખિત પરીક્ષા લેવામાં આવશે?

પ્રશ્ન 3. Apprenticeship માટે કેટલા Seats છે?

જવાબ. કુલ 583 જગ્યાઓ ઉપલબ્ધ છે.

પ્રશ્ન 4. કોણ-કોણ અરજી કરી શકે?

જવાબ. 12th Pass / ITI / Diploma / B.Sc / B.Com / B.A. લાયકાત મુજબ Trades માટે અરજી કરી શકે.

Leave a Comment