મતદાર યાદીમાં રહેલા મતદારો હવે EPIC સિવાય આ 12 દસ્તાવેજો બતાવી મતદાન કરી શકશે – ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય કે મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારો હવે EPIC કાર્ડ સિવાય 12 વૈકલ્પિક ફોટો ID દસ્તાવેજોમાંથી કોઈપણ એક બતાવી મતદાન કરી શકે છે. જાણો કયા છે એ દસ્તાવેજો અને શું છે નવી ગાઈડલાઈન. ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા મતદારોની સુવિધા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે … Read more

આધારકાર્ડ અપડેટ મોંઘું બન્યું: હવે આધાર અપડેટ કરવા માટે ચુકવવો પડશે વધારે ચાર્જ!

આધારકાર્ડ અપડેટ મોંઘું બન્યું

આધારકાર્ડ અપડેટ મોંઘું બન્યું: 1 ઑક્ટોબર 2025થી આધારકાર્ડ અપડેટની ફીમાં વધારો થયો છે. ડેમોગ્રાફિક માહિતી બદલવા માટે હવે ₹75 અને બાયોમેટ્રિક બદલવા માટે ₹125 લાગશે. વિગતવાર યાદી વાંચો. આધારકાર્ડ અપડેટ મોંઘું બન્યું: ભારતીય unique Identification Authority of India (UIDAI)એ આધારકાર્ડ અપડેટ સંબંધિત સેવાઓની ફીમાં ફેરફાર કર્યો છે. હવે જો તમે આધારકાર્ડમાં કોઈ માહિતી સુધારવા માંગતા … Read more

Asia Cup 2025 નો ધમાલ શરૂ! ભારતની પહેલી મેચ ક્યારે? India vs Pakistan મુકાબલો ક્યારે?

Asia Cup 2025

એશિયા કપ 2025 (Asia Cup 2025)નું ધમાકેદાર આરંભ થઈ ગયો છે. ક્રિકેટ ચાહકો માટે આ વખતેનો ટૂર્નામેન્ટ ખાસ છે કારણ કે ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરએ યોજાશે અને સાથે જ સૌથી પ્રતિક્ષિત મુકાબલો India vs Pakistan 14 સપ્ટેમ્બરએ દુબઈમાં જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ટૂર્નામેન્ટ રોમાંચથી ભરપૂર રહેશે. Asia Cup 2025 નો ધમાલ શરૂ … Read more

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ (ચંદ્રાપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન) 9 સપ્ટેમ્બર 2025ના રોજ ચૂંટાયા છે. તેમણે 452 મત મેળવી NDA ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેમના પ્રતિસ્પર્ધી INDIA ગઠબંધનના બી. સુદરશન રેડ્ડીને 300 મત મળ્યા. સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન 9 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. NDA ઉમેદવાર તરીકે તેમણે 452 મત … Read more

ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું: દક્ષિણ કોરિયા પર 4–1થી ઐતિહાસિક વિજય

ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું

ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું: ભારતએ 2025 મેન્‍સ એશિયા હોકી કપ ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4–1થી હરાવીને ચોથો ટાઇટલ જીત્યો. સાથે જ ભારતે હોકી વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાઇ કરી. ભારતીય હોકી ટીમે 2025માં ફરી એકવાર પોતાના ચાહકોને ગર્વ અનુભવાવ્યો છે. બિહારના ઐતિહાસિક શહેર રાજગીરમાં યોજાયેલ પુરુષો એશિયા હોકી કપ 2025ના ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને … Read more

ચંદ્રગ્રહણ 2025: સમય, રાશિ અનુસાર દાન અને ઉપાય જાણો, રાશિઓ પર ઉપર અસર

ચંદ્રગ્રહણ 2025

ચંદ્રગ્રહણ 2025 એ ખગોળીય અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ એ તે સમયે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આવતી કાલે ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 07 સપ્ટેમ્બર … Read more

પંજાબમાં વિનાશકારી પૂર – લાખો લોકો અસરગ્રસ્ત

પંજાબમાં વિનાશકારી પૂર

પંજાબમાં વિનાશકારી પૂર: પંજાબ રાજ્ય હાલમાં છેલ્લા ઘણા દાયકાઓ પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સુતલેજ, બિયાસ, રાવી સહિતની નદીઓમાં પૂર આવી ગયું છે. જેના પરિણામે રાજ્યના તમામ 23 જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે અને ગામડાં પાણીમાં ડૂબી ગયાં છે. પંજાબમાં વિનાશકારી પૂર પંજાબમાં છેલ્લા ઘણા દિવસોથી … Read more

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – જુનિયર NTRની એન્ટ્રી સાથે ઋતિક રોશન કરશે ડબલ ધમાલ!

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ … Read more

માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રવાસીઓ માણી રહ્યા છે ધોધમાર વરસાદ અને કુદરતી સૌંદર્ય ખીલી છે

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, ફરી હરિયાળું બન્યું છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડક અને જીવંત હરિયાળી ફેલાવી દીધી છે. વરસાદના કારણે માઉન્ટ આબુના જંગલો, પર્વતો, નદી-ઝરણાં અને તળાવો સૌંદર્યથી ન્હાઈ ઉઠ્યા છે. દરેક વર્ષે ચોમાસામાં અહીં પ્રવાસીઓનો ઘમઘમાટ વધી જાય છે, પરંતુ આ વર્ષે … Read more

અમરનાથ યાત્રા 2025: 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અમરનાથ યાત્રા 2025

અમરનાથ યાત્રા 2025: હિન્દુ ધર્મની સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક, 3 જુલાઈ, 2025થી શરૂ થઈ છે અને તેના પ્રથમ 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ યાત્રા, જે 38 દિવસ સુધી ચાલશે અને 9 ઓગસ્ટ, 2025ના રોજ સમાપ્ત થશે, દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. … Read more