DRDO Apprentice Recruitment 2025 : યુવાનો માટે ડિફેન્સમાં સુવર્ણ તક!
DRDO Apprentice Recruitment 2025: ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા 195 એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે ઈજનેરી, ડિપ્લોમા કે ITI પાસ છો, તો આ તમારા માટે સરસ તક છે. DRDO Apprentice Recruitment 2025 વિગત માહિતી સંસ્થા DRDO – Research Centre Imarat (RCI), હૈદરાબાદ કુલ જગ્યાઓ 195 … Read more