GPSC ભરતી 2025: STI, નાયબ નિયામક વગેરે 339 જગ્યાઓ
GPSC ભરતી 2025 જાહેર – State Tax Inspector (323 જગ્યાઓ), CDPO, Dy. Director સહિત અનેક પદો માટે ઓનલાઈન અરજી 03 થી 17 ઓક્ટોબર 2025 સુધી કરી શકાય. લાયકાત, તારીખો અને અરજી લિંક અહીં જુઓ. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત નં. 19/2025-26 થી 30/2025-26 અંતર્ગત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન … Read more