ગુજરાતની 10 લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત – 16 થી 18 વર્ષની કિશોરીઓ માટે પોષણ અને આત્મનિર્ભરતા
ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ 16 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ, આરોગ્ય સેવાઓ અને વ્યવસાયિક તાલીમ મળી રહી છે. દર મહિને “પૂર્ણા દિવસ” ઉજવાય છે જેમાં કિશોરીઓને ટેક હોમ રાશન, આયર્ન-ફોલિક એસિડ ગોળીઓ, કૃમિનાશક ટેબ્લેટ્સ અને હિમોગ્લોબીન ચકાસણીની સુવિધા મળે છે. પૂર્ણા યોજના યોજના નામ પૂર્ણા યોજના – Prevention of Under Nutrition and Reduction in … Read more