Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 – દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના
ભારત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે શરૂ કરાયેલી સૌથી લોકપ્રિય યોજના છે – સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana – SSY). આ યોજના બેટી બચાવો, બેટી વાંચાવો અભિયાનનો મહત્વનો ભાગ છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા–પિતાને દીકરીના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. પોસ્ટ ઓફિસ અથવા માન્ય બેંકમાં ખોલાતા આ … Read more