PM યશસ્વી યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો
PM યશસ્વી યોજના 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે … Read more