Aadhaar Card Download Online : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં
આધાર કાર્ડ ડાઉનલોડ કરો : આધાર કાર્ડ એ 12 અંકનો ભારતીય નાગરિક ઓળખ નંબર છે, જે ભારત સરકારવતી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ભરતીય નાગરિક જેમની ઉમર અને જાતિને ધ્યાનમાં લીધા વગર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા લોકો દ્વારા ચકાસણી જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરી શકશે. આધાર કાર્ડનો … Read more