Khel Ratna Award 2024 : મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ‘ખેલ રત્ન’ એનાયત, 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે
Khel Ratna Award 2024 : મનુ ભાકર અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર ‘ખેલ રત્ન’થી સન્માનિત કરવામાં આવશે. પેરિસ ઓલમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર યુવા શૂટર મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને “ખેલ રત્ન 2024” એનાયત તેમજ 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે. Khel … Read more