GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025: 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025 માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા યોગ્ય ઉમેદવારોની પસંદગી થશે. GSSSB ફિલ્ડ ઓફિસર ભરતી 2025 વિગતો માહિતી વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરતી બોર્ડ GSSSB જાહેરાત ક્રમાંક 368/2025-26 … Read more