17મો રોજગાર મેળો 2025: વડોદરા સહિત દેશભરના 40 સ્થળોએ યોજાશે

17મો રોજગાર મેળો 2025

ભારત સરકાર દ્વારા 17મો રોજગાર મેળો 2025 (Rozgar Mela 2025) 24 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે દેશભરના 40 સ્થળોએ એકસાથે યોજાશે. 17મો રોજગાર મેળો 2025 આ પ્રસંગે 51,000થી વધુ પસંદગી પામેલા ઉમેદવારોને વિવિધ મંત્રાલયો, વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં નિયુક્તિ પત્રો એનાયત કરાશે. વડોદરામાં મુખ્ય કાર્યક્રમ વડોદરામાં આ 17મો રોજગાર મેળો 2025 ટપાલ તાલીમ … Read more