Gujarat TET 1 2025 Notification: શિક્ષક લાયકાત પરીક્ષા-TET-I માટે નોટીફીકેશન જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat TET 1 2025 Notification

SEB Gujarat TET 1 2025 Notification released — Check eligibility, exam date, syllabus, fees, and apply online at ojas.gujarat.gov.in before 12 Nov 2025. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા Teacher Eligibility Test (TET-I) 2025 માટે અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે પ્રાથમિક શાળામાં (ધોરણ 1 થી 5) શિક્ષક તરીકે નોકરી મેળવવા ઈચ્છો છો, … Read more