UGVCL એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025
UGVCL એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025: ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા હિંમતનગર સર્કલ ઓફિસ હેઠળ એપ્રેન્ટીસ લાઇનમેન (Apprentice Lineman) ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અનુબંધમ પોર્ટલ (Anubandham Gujarat Portal) દ્વારા ઓનલાઈન અરજી સ્વરૂપે થશે. UGVCL એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025 વિગત માહિતી ભરતી સંસ્થા ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) પોસ્ટનું નામ … Read more