GSSSB કોલ લેટર 2025: વિવિધ પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરો
GSSSB કોલ લેટર 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 13 ઓક્ટોબર 2025 ની પરીક્ષા માટે કોલ લેટર જાહેર. અહિંથી Admit Card ડાઉનલોડ કરો. અગત્યની સૂચનાઓ અને સિલેક્શન પ્રક્રિયા જાણો. GSSSB કોલ લેટર 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વિવિધ સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. સાથે સાથે … Read more