Gujarat Police Result 2024-25: લોકરક્ષક કેડર હંગામી પરિણામ જાહેર – કટઓફ, માર્કસ અને Withdraw પ્રક્રિયા જાણો

Gujarat Police Result 2024-25

Gujarat Police Result 2024-25 : લોકરક્ષક કેડરનું હંગામી પરિમાણ જાહેર. કેટેગરી મુજબ Cut Off Marks, Withdraw પ્રક્રિયા અને રજુઆત તારીખ જાણો અહીં. Gujarat Police Result 2024-25 ગૃહ વિભાગના GPRB/202324/1 અનુસાર લોકરક્ષક કેડર (LRD) ની દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થવા પર હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરાયું છે. SEBC અને ST ઉમેદવારોના કાસ્ટ સર્ટિફિકેટ વેરીફિકેશન હજુ … Read more