Stallion India Fluorochemicals IPO GMP, ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે
Stallion India Fluorochemicals IPO GMP : સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓ હાલ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. 16 જાન્યુઆરી 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. Stallion India Fluorochemicals IPO GMP : સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ રૂ. 199.45 કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ IPOમાં 1.79 કરોડના શેરનો નવો ઈશ્યુ જેની કિંમત … Read more